નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ પિત્તાશયના સંકોચનને પ્રેરે છે?

  • A
    ગેસ્ટ્રીન
  • B
    સીક્રીટીન
  • C
    કોલિસીસ્ટોકાઈનીન
  • D
    ઈન્સ્યુલિન

Explore More

Similar Questions

પિત્તરસનો સ્ત્રાવ ....... દ્વારા ઉત્તેજિત થાય છે.

'સેક્રેટિન' અંતઃસ્ત્રાવ કોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે?

$pH$ પર પેપ્સિન નિષ્ક્રિય થઈ જાય છે

એક બાળકે શેરડી લીધી અને તેનો રસ ચૂસ્યો. આ સંદર્ભમાં,નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

નીચેનાનું મહત્વ જણાવો:
$(1)$ ટાયલિન (Ptyalin)
$(2)$ રેનિન (Renin)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo