અંડપ્રસવી (Oviparous) અને અપત્યપ્રસવી (Viviparous) પ્રાણીઓ વચ્ચે તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
અંડપ્રસવી (Oviparous)અપત્યપ્રસવી (Viviparous)
$(1)$ ફલન સામાન્ય રીતે શરીરની બહાર થાય છે.$(1)$ ફલન શરીરની અંદર થાય છે.
$(2)$ ફલિત ઈંડા સખત કેલ્શિયમયુક્ત કવચ દ્વારા આવરિત હોય છે.$(2)$ યુગ્મનજ માદાના શરીરમાં વિકાસ પામીને બાળ સજીવમાં પરિણમે છે.
$(3)$ સેવનકાળ પૂર્ણ થયા પછી,ઈંડામાંથી સંતતિ બહાર આવે છે.$(3)$ ગર્ભાવધિકાળ પૂર્ણ થયા પછી,માદાના શરીરમાંથી સંતતિનો જન્મ થાય છે.

Explore More

Similar Questions

અલિંગી પ્રજનનની તમામ પદ્ધતિઓમાં,

બાહ્ય ફલન (external fertilization) માટે સાચો વિકલ્પ પસંદ કરો.

લિંગી પ્રજનન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજ બનાવે છે.
$(II)$ તે અલિંગી પ્રજનનની સરખામણીમાં એક વિસ્તૃત,જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.
$(III)$ સંતતિ પિતૃઓ જેવી સમાન હોતી નથી.

દ્વિલિંગી પ્રાણીઓ કે જે નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવે છે તેમને ઉભયલિંગી (hermaphrodite) કહેવામાં આવે છે. ઉપરનું વિધાન છે:

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo