| યકૃત (Liver) | સ્વાદુપિંડ (Pancreas) |
|---|---|
| $(1)$ તે શરીરમાં આવેલી સૌથી મોટી સહાયક પાચક ગ્રંથિ છે. | $(1)$ તે આછા ગુલાબી રંગની નરમ ગ્રંથિ છે જે અંતઃસ્ત્રાવી અને બહિઃસ્ત્રાવી બંને તરીકે કાર્ય કરે છે. |
| $(2)$ તે ઉદરીય ગુહામાં ઉપરના જમણા ભાગમાં આવેલું છે. | $(2)$ તે $U$ આકારના પકવાશયના વળાંકમાં આવેલું છે. |
| $(3)$ તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. | $(3)$ તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. |
| $(4)$ તેના પિત્તરસમાં પિત્ત રંજકદ્રવ્યો,ઉત્સર્ગ પદાર્થો અને કાર્બનિક-અકાર્બનિક ક્ષારો હાજર હોય છે. | $(4)$ તે પાચક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો (ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન) નો સ્ત્રાવ કરે છે. |
| $(5)$ તેમાં પાચક ઉત્સેચકો હોતા નથી; પિત્ત ચરબીના તૈલોદીકરણમાં મદદ કરે છે. | $(5)$ ઉત્સેચકો કાર્બોદિતો,પ્રોટીન અને ચરબીના પાચનમાં ભાગ લે છે. અંતઃસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝનું સ્તર જાળવી રાખે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo