| અપૃષ્ઠવંશી | પૃષ્ઠવંશી |
| $(1)$ મેરુદંડ,જો હાજર હોય તો,તે કરોડસ્તંભમાં રૂપાંતરિત થતો નથી. | $(1)$ મેરુદંડ કરોડસ્તંભમાં રૂપાંતરિત થાય છે. |
| $(2)$ મગજ ખોપરી (cranium) દ્વારા સુરક્ષિત હોતું નથી. | $(2)$ મગજ ખોપરી (cranium) દ્વારા સુરક્ષિત હોય છે. |
| $(3)$ ઉપાંગો,જો હાજર હોય,તો તે ઘણીવાર બે જોડ કરતા વધારે હોય છે. | $(3)$ ઉપાંગો સામાન્ય રીતે બે જોડમાં હાજર હોય છે. |
| $(4)$ ઉદાહરણ: પ્રજીવ (Protozoa) થી આદિમેરુદંડી (Protochordata). | $(4)$ ઉદાહરણ: ઉભયજીવી (Amphibia) થી સસ્તન (Mammalia). |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo