| ગ્લાયકોલિસિસ | સાઇટ્રિક એસિડ ચક્ર |
| $(1)$ આ પ્રક્રિયા કોષના કોષરસમાં થાય છે. | $(1)$ આ પ્રક્રિયા કણાભસૂત્રના આધારકમાં (matrix) થાય છે. |
| $(2)$ આ પ્રક્રિયામાં $O_2$ ની જરૂર હોતી નથી. | $(2)$ $NAD^+$ અને $FAD$ ના પુનઃસર્જન માટે $O_2$ પરોક્ષ રીતે જરૂરી છે. |
| $(3)$ ગ્લુકોઝનો એક અણુ પાયરુવિક એસિડના બે અણુઓમાં વિઘટિત થાય છે. | $(3)$ એસિટાઇલ-$CoA$ નું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ $CO_2$ મુક્ત થાય છે. |
| $(4)$ આ એક રેખીય ચયાપચયનો માર્ગ છે. | $(4)$ આ એક ચક્રીય ચયાપચયનો માર્ગ છે. |
| $(5)$ આ પ્રક્રિયા દરમિયાન $CO_2$ ઉત્પન્ન થતો નથી. | $(5)$ પ્રતિ એસિટાઇલ-$CoA$ અણુ દીઠ $CO_2$ ના બે અણુઓ મુક્ત થાય છે. |
| $(6)$ એમ્બડેન,મેયરહોફ અને પારનાસ ($EMP$ પથ) દ્વારા શોધાયેલ છે. | $(6)$ હંસ ક્રેબ્સ દ્વારા શોધાયેલ છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo