ખોટો વિકલ્પ પસંદ કરો.

  • A
    વાદળી (Sponges) - અસમમિતિય
  • B
    કોએલેન્ટેરેટા (Coelenterates) - દ્વિગર્ભસ્તરીય,અરીય સમમિતિ,મેરુદંડવિહીન
  • C
    મેરુદંડી (Chordates) - પેટ્રોમાયઝોન,ઓર્નિથોરિંકસ,ઇક્વસ
  • D
    નૂપુરક (Annelid) - કૂટદેહકોષ્ઠી

Explore More

Similar Questions

નીચેના પૈકી કઈ લાક્ષણિકતાઓ તેના સંબંધિત સમુદાય/વર્ગ સાથે યોગ્ય રીતે જોડાયેલી છે?

$P$ - વિધાન: નુપૂરક (Annelids) પ્રાણીઓમાં પરિવહનતંત્ર જોવા મળે છે.
$Q$ - કારણ: સૂત્રકૃમિ (Aschelminthes) પ્રાણીઓમાં પરિવહનતંત્ર હોતું નથી.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કઈ માછલી દરિયાઈ નથી?

નીચેના વિધાનો વાંચો અને સાચું વિધાન શોધો.
$a$. માછલીઓમાં મૂત્રાશય ગેરહાજર હોય છે
$b$. ગેમ્બુસિયા માછલી મચ્છરના ડિંભનો નાશ કરે છે
$c$. ડોગફિશમાં હાજર એમ્પ્યુલા ઓફ લોરેન્ઝિની થર્મોરિસેપ્ટર તરીકે કાર્ય કરે છે
$d$. વિદ્યુત અંગો એ રૂપાંતરિત સ્નાયુઓ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo