| અલિંગી પ્રજનન | લિંગી પ્રજનન |
|---|---|
| $(1)$ તેમાં એક જ પિતૃ ભાગ લે છે. | $(1)$ તેમાં વિરુદ્ધ જાતિના બે પિતૃઓ ભાગ લે છે. |
| $(2)$ અર્ધીકરણ (Meiosis) ની પ્રક્રિયા થતી નથી. | $(2)$ અર્ધીકરણ (Meiosis) ની પ્રક્રિયા થાય છે. |
| $(3)$ જન્યુઓનું નિર્માણ થતું નથી. | $(3)$ જન્યુઓનું નિર્માણ થાય છે. |
| $(4)$ ફલિતાંડ (Zygote) નું નિર્માણ થતું નથી. | $(4)$ ફલિતાંડ (Zygote) નું નિર્માણ થાય છે. |
| $(5)$ ભિન્નતાઓ ઉત્પન્ન થતી નથી; સંતતિઓ જનીનિક રીતે સમાન (ક્લોન) હોય છે. | $(5)$ ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે; સંતતિઓ જનીનિક રીતે પિતૃઓથી ભિન્ન હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo