લુઈસ ડોટ સ્ટ્રક્ચર મુજબ સહસંયોજક બંધ બનવા માટેની શરતો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$. દરેક સહસંયોજક બંધ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીના પરિણામે બને છે.
$2$. દરેક જોડાતા પરમાણુ ભાગીદારીના યુગ્મમાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન ફાળવે છે.
$3$. ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામે જોડાતા પરમાણુઓ તેમની બાહ્યતમ કક્ષામાં નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના (અષ્ટક અથવા દ્વિક) પ્રાપ્ત કરે છે.

Explore More

Similar Questions

$H_2$ અણુ માટે આંતરકેન્દ્રીય અંતરના વિધેય તરીકે સ્થિતિ ઊર્જાનો વક્ર કયો છે?

બે સમાન અધાતુ પરમાણુઓ વચ્ચેના બંધમાં ઇલેક્ટ્રોનની જોડ માટે નીચેનામાંથી શું સાચું છે?

બંધ લંબાઈની વ્યાખ્યા આપો. બંધ લંબાઈ એટલે શું અને તેને કેવી રીતે માપવામાં આવે છે?

નીચેનામાંથી કયું સહસંયોજક સંયોજનનું લક્ષણ નથી?

સમજાવો: લુઈસ ટપકા નિરૂપણ (Lewis dot representation).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo