કોષકેન્દ્રમાંથી કોષરસમાં આનુવંશિક માહિતીનું સ્થળાંતર કોના દ્વારા થાય છે?

  • A
    $DNA$
  • B
    $RNA$
  • C
    લાયસોઝોમ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

ટેમ્પ્લેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કોની હાજરી દ્વારા થાય છે?

પ્રત્યાંકન (Transcription) દરમિયાન,જો $DNA$ ટેમ્પલેટ શૃંખલાનો ન્યુક્લિઓટાઈડ ક્રમ $ATACG$ હોય,તો $mRNA$ માં ન્યુક્લિઓટાઈડનો ક્રમ શું હશે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$i. r-RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે ટેમ્પલેટ પૂરું પાડે છે.
$ii. t-RNA$ એમિનો એસિડ લાવે છે અને જનીનિક કોડ વાંચે છે.
$iii. RNA$ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાય છે અને ટ્રાન્સક્રિપ્શનની શરૂઆત કરે છે.
$iv. DNA$ નો પોલીપેપ્ટાઈડ માટે કોડિંગ કરતો ખંડ ઇન્ટ્રોન તરીકે ઓળખાય છે.

પ્રોકેરિયોટા (બેક્ટેરિયા)માં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો.

નીચેના શબ્દોની વ્યાખ્યા અને સમજૂતી આપો: એક્સોન્સ (Exons),ઇન્ટ્રોન્સ (Introns),કેપિંગ (Capping) અને ટેલિંગ (Tailing).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo