બિન પિત જનીન સંયોજનોની ઉત્પત્તિ શેના તરીકે ઓળખાય છે ?

  • A

    સહલગ્નતા

  • B

    પોલીપ્લોઈડી

  • C

    પુનઃસંયોજન

  • D

    એન્યુપ્લોઈડી

Similar Questions

માણસમાં બહુજનીનિક આનુવંશિકતા .... છે.

  • [AIPMT 1993]

જીવનની મહત્વની અને સાર્વત્રિક ઘટના "$Like\, begets lile$"  .....ને લીધે છે.

વિષમયુગ્મી ગોળાકાર અને પીળાં બીજ ધરાવતાં વટાણાનાં છોડનું સ્વફલન કરાવી કુલ $800$ બીજ ભેગા કર્યા. આ બીજમાંથી કેટલા પ્રથમ પ્રભાવિત તથા દ્વિતિય પ્રચ્છન્નતા ધરાવતા ટ્રેઈટ છે?

સંકર જાતનો જીનોટાઇપ જાણવા માટેની સામાન્ય કસોટી કઈ છે?

$XXXX$ માદામાં બારબૉડીની સંખ્યા........

  • [AIPMT 2001]