આવૃત બીજધારીઓમાં સક્રિય મહાબીજાણું ............. માં વિકાસ પામે છે.

  • [NEET 2017]
  • A

    ભ્રૂણપોષ

  • B

    ભ્રૂણપુટ

  • C

    ભ્રૂણ

  • D

    અંડક

Similar Questions

શેમાં પવન પરાગનયન સામાન્ય છે?

  • [AIPMT 2011]

બેવડું ફલન એ ………. નું જોડાણ છે.

  • [AIPMT 1991]

નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય સંખ્યામાં $(n)$ રંગસૂત્રો હોય છે ?

એવી વનસ્પતિ કે જે માત્ર પરાગરજમાંથી વિકાસ પામે છે, તેને .... કહેવાય છે.

પરાગનલિકાનો અંદરનો ભાગ ભ્રૂણપુટમાં  કઇ પ્રકિયા દ્વારા તુટે છે ?