$GEAC$ નું પુરૂ નામ જણાવો.
જીનેટીક એંજીનીયરીંગ અપ્રુવલ કલાસ
જીનેટીક એંજીનીયરીંગ અપ્રુવલ કમીટી
જીનેટીક એંજીનીયરીંગ અપ્રુવલ કમ્પની
જીનેટીક એંજીનીયરીંગ અપ્રુવલ કેમ્પ
$CryIAC$ અને $CryIIAb$ કયા કિટકોના નિયંત્રણ સાથે સંકળાયેલા છે ?
$DNA$ તકનીકનો ઉપયોગ કરીને ઇસ્યુલિનનાં ઉત્પાદન માટે મુખ્ય પડકાર $........$ બોન્ડનો ઉપયોગ કરીને પરીપક્વ સ્વરૂપમાં ઇસ્યુલિન મેળવવાનો હતો.
પેશી સંવર્ધન પદ્ધતિથી મોટી સંખ્યામાં નાના છોડ મેળવવાની તકનિકને શું કહે છે?
સામાન્ય વ્યક્તિનું અને સીકલ સેલ દર્દીનું રૂધિર હિમોગ્લોબીન ઈલેક્ટ્રોફોરેટીક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ......જાવા મળશે.
પેશી સંવર્ધન પદ્ધતિથી મોટી સંખ્યામાં નાના છોડ મેળવવાની તકનિકને શું કહે છે?