પારજનીનિક વનસ્પતિઓનું ઉત્પાદન $......$ દ્વારા થાય છે.

  • A
    જનીનિક વિકૃતિઓ દાખલ કરીને
  • B
    તર્કુતંતુઓના નિર્માણને અટકાવીને
  • C
    લિંગી રંગસૂત્રોને દૂર કરીને
  • D
    વિદેશી જનીનો દાખલ કરીને

Explore More

Similar Questions

ભારતમાં આ ચોખાની સૌથી વધુ જાતો જોવા મળે છે,તેમ છતાં કઈ ચોખાની જાતને $U.S.$ કંપની દ્વારા પેટન્ટ કરવામાં આવી હતી?

$Bt$ ટોક્સિનનાં જનીનો $cryIAc$ અને $cryIIAb$ નીચેનામાંથી કોના નિયંત્રણ માટે જવાબદાર છે?

હર્બિસાઇડ-પ્રતિરોધક $GM$ પાકોના ઉત્પાદન/ઉપયોગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

$Bt$ ટોક્સિન (ઝેર) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ભારતમાં $GM$ રીંગણ ...........ની સામે પ્રતિરોધકતા મેળવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo