સમુદ્ર સપાટીથી $50 \ m$ ઊંચાઈએ આવેલા દીવાદાંડી (lighthouse) ની ટોચ પરથી,આવતી એક હોડીનો અવસેધકોણ $30^{\circ}$ છે. હોડી દીવાદાંડીથી કેટલી દૂર છે?

  • A
    $25 \sqrt{3} \ m$
  • B
    $\frac{25}{\sqrt{3}} \ m$
  • C
    $50 \sqrt{3} \ m$
  • D
    $\frac{50}{\sqrt{3}} \ m$

Explore More

Similar Questions

પદાવલિ $\frac{\sin A}{1+\cos A}+\frac{\sin A}{1-\cos A}$ ની કિંમત શું થાય?

એક $20 \, m$ ઊંચો વીજળીનો થાંભલો જમીન પર સીધો ઉભો છે,જેની ટોચ પરથી એક સ્ટીલનો તાર બાંધીને જમીન સાથે જડેલો છે. જો સ્ટીલનો તાર સમક્ષિતિજ જમીન સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતો હોય,તો સ્ટીલના તારની લંબાઈ શોધો (મીટરમાં).

સમુદ્ર સપાટી પર પાયો ધરાવતા $60 \ m$ ઊંચા દીવાદાંડી (lighthouse) ની ટોચ પરથી,એક હોડીનો અવસેધકોણ $15^{\circ}$ છે. દીવાદાંડીથી હોડીનું અંતર કેટલું છે?

ટાવરના પાયામાંથી પસાર થતી એક સીધી રેખા પર આવેલા ત્રણ બિંદુઓ $A, B, C$ થી $TV$ ટાવરની ટોચનો ઉત્સેધકોણ અનુક્રમે $\alpha, 2 \alpha, 3 \alpha$ છે. જો $AB = a$ હોય,તો ટાવરની ઊંચાઈ શોધો.

જ્યારે થાંભલાના પડછાયાની લંબાઈ થાંભલાની ઊંચાઈ જેટલી હોય,ત્યારે પ્રકાશના સ્ત્રોતનો ઉત્સેધકોણ કેટલો હોય ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo