$h$ ઊંચાઈના થાંભલાના તળિયેથી,ટાવરની ટોચનો ઉત્સેધકોણ $\alpha$ છે અને થાંભલો ટાવરની ટોચ પર $\beta$ ખૂણો આંતરે છે. ટાવરની ઊંચાઈ કેટલી છે?

  • A
    $\frac{h\tan(\alpha - \beta)}{\tan(\alpha - \beta) - \tan\alpha}$
  • B
    $\frac{h\cot(\alpha - \beta)}{\cot(\alpha - \beta) - \cot\alpha}$
  • C
    $\frac{\cot(\alpha - \beta)}{\cot(\alpha - \beta) - \cot\alpha}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પવનને કારણે તૂટી ગયેલા ઝાડનો ઉપરનો ભાગ જમીન સાથે $30^\circ$ નો ખૂણો બનાવે છે. ઝાડના મૂળથી જે બિંદુએ ઝાડની ટોચ જમીનને સ્પર્શે છે તે બિંદુ સુધીનું અંતર $10 \, m$ છે. તો ઝાડની મૂળ ઊંચાઈ કેટલા મીટર હશે?

નદીના કિનારે ઉભેલી એક વ્યક્તિ અવલોકન કરે છે કે સામેના કિનારે આવેલા ઝાડ દ્વારા બનતો ખૂણો $60^\circ$ છે. જ્યારે તે કિનારાથી $40 \ m$ દૂર જાય છે,ત્યારે તેને ખૂણો $30^\circ$ માલૂમ પડે છે. નદીની પહોળાઈ.....$m$ છે.

બે ટાવર વચ્ચેનું આડું અંતર $60 \ m$ છે. બીજા ટાવરની ટોચ પરથી જોતા પ્રથમ ટાવરની ટોચનો અવસેધકોણ $30^\circ$ છે. જો બીજા ટાવરની ઊંચાઈ $150 \ m$ હોય,તો પ્રથમ ટાવરની ઊંચાઈ કેટલી હશે?

$20 \text{ m}$ ઊંચાઈ ધરાવતા થાંભલાના પાયાથી,ટાવરની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. થાંભલો ટાવરની ટોચ પર $30^{\circ}$ નો ખૂણો આંતરે છે. તો ટાવરની ઊંચાઈ શોધો.

એક સરોવરની સપાટીથી $2500 \ m$ ઊંચાઈએ આવેલા એક બિંદુથી વાદળનો ઉત્સેધકોણ $15^{\circ}$ છે અને તે જ બિંદુથી સરોવરમાં તેના પ્રતિબિંબનો અવસેધકોણ $45^{\circ}$ છે. જો $\cot 15^{\circ}=2+\sqrt{3}$ હોય,તો સરોવરની સપાટીથી વાદળની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo