તાશના $52$ પત્તાના પેકમાંથી બે પત્તા બદલી સાથે (with replacement) ખેંચવામાં આવે છે. પ્રથમ પત્તું ચોકટનું (diamond) અને બીજું પત્તું રાજા (king) હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{26}$
  • B
    $\frac{17}{2704}$
  • C
    $\frac{1}{52}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક પાત્રમાં $1$ થી $25$ નંબર ધરાવતા $25$ દડા છે. ધારો કે એકી સંખ્યાને 'સફળતા' ગણવામાં આવે છે. જો પાત્રમાંથી $2$ દડા પુરવણી સહિત કાઢવામાં આવે,તો વધુમાં વધુ $2$ સફળતા મેળવવાની સંભાવના શોધો.

એક પુરુષ અને તેની પત્ની બે જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ આપે છે. પતિની પસંદગી થવાની સંભાવના $\frac{1}{7}$ છે અને પત્નીની પસંદગી થવાની સંભાવના $\frac{1}{5}$ છે. તો તેમાંથી માત્ર એકની જ પસંદગી થાય તેની સંભાવના કેટલી?

એક પાત્રમાં $6$ વાદળી,$4$ લાલ,$3$ લીલા અને $2$ પીળા લખોટા છે. જો યાદચ્છિક રીતે બે લખોટા પસંદ કરવામાં આવે,તો બંને પીળા હોય અથવા બંને લીલા હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

જો $E$ અને $F$ સ્વતંત્ર ઘટનાઓ એવી રીતે હોય કે $0 < P(E) < 1$ અને $0 < P(F) < 1,$ તો

બે વિદ્યાર્થીઓ દ્વારા એક સમસ્યા ઉકેલવાની સંભાવનાઓ અનુક્રમે $\frac{1}{2}$ અને $\frac{1}{3}$ છે. તો સમસ્યા ઉકેલાય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo