$44 \ mg$ $CO_2$ માંથી $2 \times 10^{20}$ $CO_2$ ના અણુઓ દૂર કરવામાં આવે છે. બાકી રહેલા $CO_2$ ના અણુઓની સંખ્યા કેટલી છે? (આપેલ $N_A = 6 \times 10^{23}$):-

  • A
    $4 \times 10^{-23}$
  • B
    $4 \times 10^{23}$
  • C
    $4 \times 10^{20}$
  • D
    $4 \times 10^{21}$

Explore More

Similar Questions

ઓરડાના તાપમાને પાણીના એક ટીપામાં $($કદ $= 0.0018 \ mL)$ પાણીના કેટલા અણુઓ હોય છે?

$4.25 \ g$ $NH_3$ માં પરમાણુઓની સંખ્યા આશરે કેટલી છે?

એક મિશ્રણમાં $18 \ g$ પાણી અને $414 \ g$ ઇથેનોલ છે. મિશ્રણમાં પાણીનો મોલ અંશ કેટલો હશે? (મિશ્રણ આદર્શ વર્તણૂક ધરાવે છે તેમ ધારો)

એક ફ્લાસ્કમાં,$298 \ K$ અને $1 \ bar$ દબાણે $CH_{4(g)}$ અને $SO_{2(g)}$ નો વજનનો ગુણોત્તર $1:2$ છે. $SO_{2(g)}$ અને $CH_{4(g)}$ ના અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

મોલના $SI$ એકમ માટેની સંજ્ઞા શું છે? મોલને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo