સમાન લંબાઈના ચાર તારને ચાર લૂપ $P, Q, R$ અને $S$ ના સ્વરૂપમાં વાળવામાં આવે છે. તેમને એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે અને તેમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. મહત્તમ ટોર્ક કોના પર લાગશે?

  • A
    $P$
  • B
    $Q$
  • C
    $R$
  • D
    $S$

Explore More

Similar Questions

$4\, cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાં $50$ આંટા છે. આ કોઈલમાં $2\, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેને $0.1\, Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તેને સંતુલન સ્થિતિમાંથી $180^\circ$ જેટલું ફેરવવા માટે કરવું પડતું કાર્ય ........ $J$ હશે.

આકૃતિ ચુંબકીય ક્ષેત્રમાં રહેલા પ્રવાહધારિત ગૂંચળાની ચાર સ્થિતિઓ દર્શાવે છે,જે જમણી તરફ દિશામાન છે. $\hat{n}$ એ ગૂંચળાના ક્ષેત્રફળ સદિશની દિશા દર્શાવે છે. સ્થિતિ ઉર્જાનો સાચો ક્રમ કયો છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$p_m$ ચુંબકીય મોમેન્ટ ધરાવતો ચુંબકીય ડાયપોલ $I$ પ્રવાહ ધરાવતા અનંત લંબાઈના સીધા તારને સમાંતર મૂકવામાં આવ્યો છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$0.12\, m$ લંબાઈ અને $0.1\, m$ પહોળાઈ ધરાવતી અને $50$ આંટા ધરાવતી એક લંબચોરસ કોઈલને $0.2\, Wb/m^2$ તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવી છે. કોઈલમાંથી $2\, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. જો કોઈલનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $30^{\circ}$ ના ખૂણે નમેલું હોય,તો કોઈલને આ સ્થિતિમાં રાખવા માટે જરૂરી ટોર્ક .......$Nm$ થશે.

એક ગેલ્વેનોમીટર કોઈલ $500$ આંટા ધરાવે છે અને દરેક આંટાનું સરેરાશ ક્ષેત્રફળ $3 \times 10^{-4} \ m^{2}$ છે. જો આ કોઈલમાંથી $0.5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય ત્યારે તેને ચુંબકીય ક્ષેત્રને સમાંતર રાખવા માટે $1.5 \ Nm$ ટોર્કની જરૂર પડતી હોય,તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ($T$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo