અશ્મિ $X$ એ અશ્મિ $Y$ કરતાં જૂનું છે જો...
$X$ એ $Y$ કરતાં ઉડે અવસાદિત થયેલું હોય
$Y$ એ $X$ કરતાં ઉડે અવસાદિત થયેલું હોય
$Y$ ને ઓછા અવશિષ્ટ અંગો હોય
$Y$ અને $X$ નાં રચનાંસદશે અને કાર્યસંદશ અંગો હોય
ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગોને શું કહે છે?
તૃણનાશકો અને કીટનાશકોના વધુ પડતા ઉપયોગના પરીણામ સ્વરૂપ ઓછા સમયગાળામાં કેવી જાતોની પસંદગી થઈ?
કેન્દ્રાભિસારી ઉદવિકાસ અને અપસારી ઉદવિકાસના ઉદાહરણોને અલગ તારવો.
$I -$ શક્કરિયાં(મૂળ) અને બટાટા(પ્રકાંડ)
$II -$ વ્હેલ, ચામાચીડિયાં, ચિત્તા અને માનવના અગ્રઉપાંગ
$III -$ બોગનવેલના કંટક અને કુકુરબીટાના પ્રકાંડ સૂત્ર
$IV -$ પેંગ્વિન અને ડોલ્ફિનના ફિલપર્સ
$V -$ પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ
VI - ઓકટોપસ અને સસ્તનોની આંખ
કેન્દ્રાભિસારી ઉદવિકાસ $\quad$ $\quad$ અપસારી ઉદવિકાસ
પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી વિવિધ સજીવોમાં $.....P.....$ છે જે $.....Q.....$ પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે.
$PQ$
Convergent evolution is