ચાલીસ બલ્બને $220\, V$ સપ્લાય સાથે શ્નેણીમાં લગાવ્યા છે. એક બલ્બ ફ્યુઝ થયા પછી બાકીના $39$ બલ્બ શ્નેણીમાં લગાવવામાં આવે, તો પ્રકાશની તીવ્રતા ..... 

  • [AIPMT 1989]
  • A

    $39$ બલ્બની સાપેક્ષે $40$ બલ્બ માં વધારે હોય

  • B

    $40$ બલ્બની સાપેક્ષે $39$ બલ્બ માં વધારે હોય

  • C

    બંને કિસ્સામાં સમાન હોય

  • D

    તેનો ગુણોત્તર ${49^2}:{39^2}$

Similar Questions

$836\, watt$ ના હીટર દ્વારા $1\, litre$ પાણીનું તાપમાન $10\,^\circ C$ થી $40\,^\circ C$ કરવા માટે કેટલો સમય ($sec$ માં) લાગશે?

  • [AIEEE 2004]

$1\, mm$ અને $2\, mm$ જાડાઈના વાયરમાં સમાન કોપરનું દળ છે. બે વાયરોને શ્રેણીમાં જોડીને તેમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો વાયરમાં ઉત્પન્ન થતા પાવરનો ગુણોત્તર .... હશે.

એક ઈલેક્ટ્રિક બલ્નનું રેટિંગ $220 \;V$ અને $100 \;W$ છે જ્યારે તેને $110\;V$ નાં સપ્લાય સાથે જોડવામાં આવે તો કેટલો પાવર વપરાય?

  • [AIEEE 2006]

બે ઇલેક્ટ્રિક બલ્બો કે જેનું અવરોધનો ગુણોતર $1:2$ છે. તેમને અચળ વૉલ્ટેજ ઉદગમ સાથે સમાંતર જોડેલ છે. તેમનામાં થતો પાવર વ્યયનો ગુણોતર કેટલો હોય શકે?

આપેલ પરિપથમાં $r$ ચલિત અવરોધ છે. જો $r = fR$ હોય ત્યારે $r$ માંથી મહત્તમ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો $f$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2016]