માનવ માદામાં અંડકોષમાતૃકોષ (oogonia) નું નિર્માણ . . . . . . માં પૂર્ણ થાય છે.

  • A
    ભ્રૂણીય અવસ્થા.
  • B
    પુખ્તાવસ્થા (puberty).
  • C
    જન્મ સમયે.
  • D
    ઋતુચક્રના પુનઃસર્જન તબક્કા (proliferative phase) દરમિયાન

Explore More

Similar Questions

માનવ માદામાં અંડકોષનું નિર્માણ ક્યાં થાય છે?

અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે?

નીચેનામાંથી કયા કોષમાં માત્ર $23$ રંગસૂત્રો હોય છે?

નીચેનામાંથી કયું એકકીય $(n)$ છે?

શું પિતૃ સજીવમાંથી બનતા તમામ જન્યુઓ સમાન આનુવંશિક બંધારણ (પિતૃ જનીનસમૂહની આબેહૂબ $DNA$ નકલો) ધરાવે છે? જન્યુજનનની પૃષ્ઠભૂમિ સાથે પરિસ્થિતિનું વિશ્લેષણ કરો અને યોગ્ય સમજૂતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo