નીચેની સમસ્યાઓમાં સુરેખ સમીકરણોની જોડી બનાવો અને તેમના ઉકેલ (જો અસ્તિત્વ ધરાવતા હોય તો) કોઈપણ બૈજિક રીતથી શોધો. એક અપૂર્ણાંક $\frac{1}{3}$ બને છે જ્યારે તેના અંશમાંથી $1$ બાદ કરવામાં આવે છે અને તે $\frac{1}{4}$ બને છે જ્યારે તેના છેદમાં $8$ ઉમેરવામાં આવે છે. અપૂર્ણાંક શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) ધારો કે અપૂર્ણાંક $\frac{x}{y}$ છે.
આપેલ માહિતી મુજબ:
$\frac{x-1}{y} = \frac{1}{3} \implies 3x - y = 3$ $...(1)$
$\frac{x}{y+8} = \frac{1}{4} \implies 4x - y = 8$ $...(2)$
સમીકરણ $(2)$ માંથી સમીકરણ $(1)$ બાદ કરતા,આપણને મળે છે:
$(4x - y) - (3x - y) = 8 - 3$
$x = 5$
$x$ ની કિંમત સમીકરણ $(1)$ માં મૂકતા:
$3(5) - y = 3$
$15 - y = 3$
$y = 12$
આમ,અપૂર્ણાંક $\frac{5}{12}$ છે.

Explore More

Similar Questions

નીચે આપેલા સુરેખ સમીકરણોની જોડી ઉકેલો:
$(a-b)x + (a+b)y = a^2 - 2ab - b^2$
$(a+b)(x+y) = a^2 + b^2$

Difficult
View Solution

નીચે આપેલા સુરેખ સમીકરણોની જોડી ઉકેલો:
$px + qy = p - q$
$qx - py = p + q$

Difficult
View Solution

$\Delta ABC$ માં,$\angle C = 3 \angle B = 2(\angle A + \angle B)$ છે. ત્રણેય ખૂણાઓ શોધો.

Difficult
View Solution

નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મને આદેશની રીતથી ઉકેલો.
$3x - y = 3$
$9x - 3y = 9$

નીચેની સમસ્યાઓમાં સુરેખ સમીકરણોની જોડી બનાવો અને તેમનો ઉકેલ (જો અસ્તિત્વ ધરાવતો હોય તો) લોપની રીતથી શોધો.
મીના ₹ $2000$ ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને માત્ર ₹ $50$ અને ₹ $100$ ની નોટો આપવા કહ્યું. મીનાને કુલ $25$ નોટો મળી. તો તેણે ₹ $50$ અને ₹ $100$ ની કેટલી નોટો મેળવી હશે તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo