નીચે આપેલા સુરેખ સમીકરણોની જોડી ઉકેલો:
$(a-b)x + (a+b)y = a^2 - 2ab - b^2$
$(a+b)(x+y) = a^2 + b^2$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આપેલ સમીકરણો:
$(a-b)x + (a+b)y = a^2 - 2ab - b^2 \dots(1)$
$(a+b)(x+y) = a^2 + b^2 \dots(2)$
સમીકરણ $(2)$ નું વિસ્તરણ કરતા:
$(a+b)x + (a+b)y = a^2 + b^2 \dots(3)$
સમીકરણ $(1)$ માંથી સમીકરણ $(3)$ બાદ કરતા:
$[(a-b)x + (a+b)y] - [(a+b)x + (a+b)y] = (a^2 - 2ab - b^2) - (a^2 + b^2)$
$(a-b-a-b)x = -2ab - 2b^2$
$-2bx = -2b(a+b)$
$x = a+b$
$x = a+b$ ની કિંમત સમીકરણ $(1)$ માં મુકતા:
$(a-b)(a+b) + (a+b)y = a^2 - 2ab - b^2$
$a^2 - b^2 + (a+b)y = a^2 - 2ab - b^2$
$(a+b)y = -2ab$
$y = \frac{-2ab}{a+b}$

Explore More

Similar Questions

નીચેના સમીકરણોની જોડીને સુરેખ સમીકરણોની જોડીમાં રૂપાંતરિત કરીને ઉકેલો:
$\frac{10}{x+y} + \frac{2}{x-y} = 4$
$\frac{15}{x+y} - \frac{5}{x-y} = -2$

Difficult
View Solution

એક મિત્ર કહે છે,"મિત્ર,મને સો આપ! તો હું તારા કરતાં બમણો ધનવાન બની જઈશ". બીજો જવાબ આપે છે,"જો તું મને દસ આપીશ,તો હું તારા કરતાં છ ગણો ધનવાન બની જઈશ". તો તેમની પાસે રહેલી મૂડીની રકમ જણાવો.

આપેલ સુરેખ સમીકરણ $2x + 3y - 8 = 0$ માટે,બે ચલવાળું બીજું એવું સુરેખ સમીકરણ લખો કે જેથી આ બંને સમીકરણોની ભૌમિતિક રજૂઆત પરસ્પર છેદતી રેખાઓ હોય.

આપેલ સુરેખ સમીકરણ યુગ્મને આદેશની રીતથી ઉકેલો.
$x+y=14$
$x-y=4$

આલેખની રીતે શોધો કે નીચેના સમીકરણોની જોડને ઉકેલ નથી,અનન્ય ઉકેલ છે કે અનંત ઉકેલો છે.
$5x - 8y + 1 = 0$ $...(1)$
$3x - \frac{24}{5}y + \frac{3}{5} = 6$ $...(2)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo