પ્રક્રિયા $2 \ NO_{2(g)} \rightleftharpoons N_2O_{4(g)}$ માટે,જ્યારે $\Delta S = -176.0 \ J \ K^{-1} \ mol^{-1}$ અને $\Delta H = -57.8 \ kJ \ mol^{-1}$ હોય,ત્યારે $298 \ K$ તાપમાને પ્રક્રિયા માટે $\Delta G$ નું મૂલ્ય $...... \ kJ \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક)

  • A
    $15$
  • B
    $10$
  • C
    $5$
  • D
    $8$

Explore More

Similar Questions

અચળ દબાણ અને તાપમાને સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે $\Delta G$ ના સંદર્ભમાં અભિલક્ષણ જણાવો.

પ્રક્રિયા $A \to B$ માટે $\Delta H = 4 \, kcal \, mol^{-1}$ અને $\Delta S = 10 \, cal \, K^{-1} \, mol^{-1}$ છે. કયા તાપમાને $(K)$ પ્રક્રિયા સ્વયંભૂ બનશે?

$N_2O_4$ નું $NO_2$ માં વિઘટન માટે પ્રમાણિત એન્થાલ્પી $58.04 \, kJ$ છે અને આ પ્રક્રિયાની પ્રમાણિત એન્ટ્રોપી $176.7 \, J/K$ છે. $25 \, ^oC$ તાપમાને આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર $..... \, kJ$ છે.

મુક્ત ઊર્જા ફેરફાર (Gibbs free energy change),એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર વચ્ચેનો સંબંધ શું છે?

એક પ્રક્રિયા માટે $\Delta H = 9.08 \ kJ \ mol^{-1}$ અને $\Delta S = 35.7 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo