પ્રક્રિયા $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ માટે સંતુલન અચળાંક $K_1$ છે. પ્રક્રિયા $2NO_{(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ માટે સંતુલન અચળાંક $K_2$ છે. તો પ્રક્રિયા $NO_{2(g)} \rightleftharpoons \frac{1}{2} N_{2(g)} + O_{2(g)}$ માટે $K$ શું થશે?

  • A
    $\frac{1}{2K_1K_2}$
  • B
    $\frac{1}{4K_1K_2}$
  • C
    $\left[ \frac{1}{K_1K_2} \right]^{1/2}$
  • D
    $\frac{1}{K_1K_2}$

Explore More

Similar Questions

કાલ્પનિક સંતુલન $4A + 5B \rightleftharpoons 4X + 6Y$ ધ્યાનમાં લો. સંતુલન અચળાંક $K_c$ નો એકમ શું છે?

$HI$ ને બંધ નળીમાં $440\,^{\circ}C$ તાપમાને સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવ્યું. આ તાપમાને $HI$ નું $22\%$ વિયોજન થયું હતું. આ વિયોજન માટે સંતુલન અચળાંક કેટલો હશે?

Difficult
View Solution

$A$ ના $4$ મોલને $B$ ના $4$ મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે. પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે સંતુલન સમયે,$C$ અને $D$ ના $2$ મોલ બને છે. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો હશે?

એક બંધ પાત્રમાં,$PCl_{3(g)}$ અને $Cl_{2(g)}$ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા $PCl_{5(g)}$ મેળવવામાં આવે છે. જો $500 \ K$ તાપમાને આ પાત્રમાં $PCl_3$,$Cl_2$ અને $PCl_5$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $1.59 \ M$,$1.59 \ M$ અને $1.41 \ M$ હોય,તો પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે સંતુલન અચળાંક $K_c$ શોધો.

$N_2O_2 \rightleftharpoons 2NO$ પ્રક્રિયા માટે સાંદ્રતા સંતુલન અચળાંકનું મૂલ્ય .......

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo