$HI$ ને બંધ નળીમાં $440\,^{\circ}C$ તાપમાને સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવ્યું. આ તાપમાને $HI$ નું $22\%$ વિયોજન થયું હતું. આ વિયોજન માટે સંતુલન અચળાંક કેટલો હશે?

  • A
    $0.282$
  • B
    $0.0796$
  • C
    $0.0199$
  • D
    $1.99$

Explore More

Similar Questions

પ્રક્રિયા $P_{4(s)} + 5O_{2(g)} \rightleftharpoons P_4O_{10(s)}$ માટે સંતુલન અચળાંકનું સૂત્ર શું છે?

$2HI_{(g)} \rightleftharpoons H_{2_{(g)}} + I_{2_{(g)}}$ નો સંતુલન અચળાંક $(K_c)$ $5 \times 10^{3}$ છે. જો $H_{2_{(g)}}$ અને $I_{2_{(g)}}$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $2.2 \times 10^{-2} \ M$ અને $2.2 \times 10^{-4} \ M$ હોય,તો $HI$ ની સંતુલન સાંદ્રતા કેટલી હશે?

પ્રતિવર્તી પ્રક્રિયા માટે:
$A_{(s)} + B_{(g)} \rightleftharpoons C_{(g)} + D_{(g)}$;
$\Delta G^{\circ} = -350 \ kJ$
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$3 C_2H_{2(g)} \rightleftharpoons C_6H_{6(g)}$ માટે સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય $4 \, L^2 \, mol^{-2}$ છે. જો બેન્ઝીનની સંતુલન સાંદ્રતા $0.5 \, mol \, L^{-1}$ હોય,તો એસિટિલીનની સાંદ્રતા $mol \, L^{-1}$ માં કેટલી હશે?

રાસાયણિક સંતુલન $A + B \rightleftharpoons C + D$ માં,જ્યારે બે પ્રક્રિયકોના પ્રત્યેકના $1 \ mol$ મિશ્ર કરવામાં આવે છે,ત્યારે નીપજોના પ્રત્યેકના $0.6 \ mol$ બને છે. ગણતરી કરેલ સંતુલન અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo