પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે,સંતુલન અચળાંક $K$ નું સાચું સૂત્ર કયું છે?

  • A
    $K = \frac{[NH_3]^2}{[N_2][H_2]^3}$
  • B
    $K = \frac{[N_2][H_2]^3}{[NH_3]^2}$
  • C
    $K = \frac{2[NH_3]}{[N_2] \times 3[H_2]}$
  • D
    $K = \frac{[N_2] \times 3[H_2]}{2[NH_3]}$

Explore More

Similar Questions

પ્રક્રિયા $2NO_{2(g)} \rightleftharpoons 2NO_{(g)} + O_{2(g)}$ માટે,$185\,^{\circ}C$ તાપમાને $K_c = 1.8 \times 10^{-6}$ છે. $185\,^{\circ}C$ તાપમાને,પ્રક્રિયા $NO_{(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons NO_{2(g)}$ માટે $K_c$ નું મૂલ્ય કેટલું થશે?

જ્યારે $ICl$ ની પ્રારંભિક સાંદ્રતા $0.78 \, M$ હોય ત્યારે સંતુલન સમયે દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા કેટલી હશે?
$2ICl_{(g)} \leftrightarrow I_{2(g)} + Cl_{2(g)}; \, K_c = 0.14$

$AB \rightleftharpoons A + B$ સંતુલનમાં; જો $A$ ની સંતુલન સાંદ્રતા બમણી કરવામાં આવે,તો $B$ ની સંતુલન સાંદ્રતા કેટલી થશે?

જો પ્રક્રિયા $2AB \rightleftharpoons A_2 + B_2$ માટે સંતુલન અચળાંક $49$ હોય,તો પ્રક્રિયા $AB \rightleftharpoons \frac{1}{2}A_2 + \frac{1}{2}B_2$ માટે સંતુલન અચળાંક કેટલો થશે?

જો આપેલી પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ હોય,તો $K_2$ અને $K_1$ વચ્ચેનો સંબંધ શોધો.
$2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$
$SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo