આપેલ આકૃતિ માટે,જ્યારે $\theta = 60^\circ$ હોય ત્યારે બ્લોક $A$ ની ઝડપ શોધો. રીંગ $4 \, m/s$ ની અચળ ઝડપથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે.

  • A
    $2\sqrt{3} \, m/s$
  • B
    $4 \, m/s$
  • C
    $2 \, m/s$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

જમીનની સાપેક્ષે $C$ નો પ્રવેગ શોધો.

Difficult
View Solution

જો $A$ નો પ્રવેગ ડાબી તરફ $2 \, m/s^2$ હોય અને $B$ નો પ્રવેગ ડાબી તરફ $1 \, m/s^2$ હોય, તો $C$ નો પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

એક સળિયો ઉભી દીવાલ અને આડી સપાટી પર ગતિ કરવા માટે મર્યાદિત છે. જો છેડા $A$ નો વેગ આડી સપાટી પર $V_A$ હોય,તો ઉભી દીવાલ પર છેડા $B$ નો વેગ $V_B$ ને $V_A$ અને $\theta$ ના પદમાં શોધો.

આકૃતિમાં બ્લોક $A$ અને બ્લોક $B$ ના વેગ દર્શાવેલ છે. બ્લોક $C$ નો વેગ ......... $m/s$ છે (ધારો કે ગરગડીઓ આદર્શ છે અને દોરી અદબનીય છે).

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લો. બધી સપાટીઓ લીસી છે. $2m$ દળ સાથે જોડાયેલ દોરીમાં તણાવ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo