નીચેની પ્રક્રિયાઓ માટે:
$CH_{3}CH_{2}CH_{2}Br + Z^{-} \xrightarrow[substitution]{k_s} CH_{3}CH_{2}CH_{2}Z + Br^{-}$
$CH_{3}CH_{2}CH_{2}Br + Z^{-} \xrightarrow[elimination]{k_e} CH_{3}CH=CH_{2} + HZ + Br^{-}$
જ્યાં
$Z^{-} = CH_{3}CH_{2}O^{-} (A)$ અથવા $(CH_{3})_{3}CO^{-} (B)$
$k_s$ અને $k_e$ અનુક્રમે વિસ્થાપન અને વિલોપન માટેના વેગ અચળાંકો છે,અને $\mu = \frac{k_s}{k_e}$,તો સાચો વિકલ્પ કયો છે?

  • A
    $\mu_{B} > \mu_{A}$ અને $k_e(B) > k_e(A)$
  • B
    $\mu_{B} > \mu_{A}$ અને $k_e(A) > k_e(B)$
  • C
    $\mu_{A} > \mu_{B}$ અને $k_e(B) > k_e(A)$
  • D
    $\mu_{A} > \mu_{B}$ અને $k_e(A) > k_e(B)$

Explore More

Similar Questions

ડીહાઈડ્રોહેલોજનેશન પ્રક્રિયા પર મહત્તમ સંખ્યામાં આઈસોમેરિક આલ્કીન આપનાર સંયોજન કયું છે (પુનઃરચના સિવાય)?

$OH^{-}$ ની હાજરીમાં ડીહાઈડ્રોહેલોજનેશન (Dehydrohalogenation) યોગ્ય રીતે નીચેનામાંથી કઈ રીતે દર્શાવવામાં આવે છે?

Difficult
View Solution

નીચેના સંયોજનોની ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન $(S_{N}2)$ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઘટતો ક્રમ કયો છે?

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ જ્યારે આલ્કાઈલ ક્લોરાઈડની પ્રક્રિયા જલીય પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ સાથે વિલોપન પ્રક્રિયા દ્વારા કરવામાં આવે ત્યારે આલ્કોહોલ બને છે.
વિધાન $(II) :$ આલ્કોહોલિક પોટેશિયમ હાઈડ્રોક્સાઈડમાં,આલ્કાઈલ ક્લોરાઈડ $\beta-$કાર્બન પરથી હાઈડ્રોજન દૂર કરીને આલ્કીન બનાવે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

$CH_3 - CH_2 - CH_2Br + KOH$ (alc.) $\to$ નીપજ
ઉપરની પ્રક્રિયામાં નીપજ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo