નીચેનો વેગ નિયમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંક $ k$ નો એકમ નક્કી કરો. વેગ $=-\frac{d[ R ]}{d t}=k[ A ]^{\frac{1}{2}}[ B ]^{2}$
આ પ્રક્રિયાનો કુલ ક્રમ $n=\frac{1}{2}+2=\frac{5}{2}=2.5$ वेग $k[ A ]^{\frac{1}{2}}[ B ]^{2}=[ R ]^{\frac{5}{2}}$
$\therefore k=\frac{\text {velocity }}{[ R ]^{\frac{5}{2}}}$
$\therefore k$ નો એકમ =વેગનો એકમ/સાંદ્રતાનો એકમ$^{\frac{5}{2}}$
$=\frac{( mol L ^{-1})^{1} s ^{-1}}{(molL^{-1})^{\frac{5}{2}}}$
$\left.=(\operatorname{mol~L})^{-1}\right)^{1-\frac{5}{2}} s ^{-1}$
$=(\operatorname{mol~L})^{-\frac{3}{2}} s ^{-1}$
$=( mol )^{\frac{-3}{2}}\left( L ^{-1}\right)^{\frac{-3}{2}} s ^{-1}$
જો પ્રક્રિયાક્રમ $=\frac{5}{2}$ તો તેના વેગ અચળાંક $k$ નો એકમ $L ^{\frac{+3}{2}} mol ^{\frac{-3}{2}} s ^{-1}$ થાય.
$r\, = \,k{[A]^{\frac{3}{2}}}\,{[B]^2}$ પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે ?
$N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$ પ્રક્રિયા તાપમાનની ચોક્કસ પરિસ્થિતિ અને પ્રક્રિયકોનું આંશિક દબાણ હેઠળ થાય છે. $ NH_3$ નો નિર્માણ દર $ 0.001\,\,kg\, h^{-1}$ છે. તો $H_2$ નો રૂપાંતરણ દર તેજ સમાન પરિસ્થિતિમાં......$kg \,h^{-1}$ છે.
પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રક્રિયાનો દર અચળાંક અનુક્રમે ..... એકમ ધરાવે છે.
સામાન્ય પ્રક્રિયાનું સમીકરણ લખી સમજાવો કે -પ્રક્રિયાનો ક્રમ એટલે શું છે ? તેનું મૂલ્ય ક્યુ હોય ?
પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :
$CHCl _{3}+ Cl _{2} \rightarrow CCl _{4}+ HCl$
$CH _{3} COOC _{2} H _{5}+ H _{2} O \rightarrow CH _{3} COOH + C_2H_5OH$