નીચે આપેલ સંભાવના વિતરણ માટે,$X$ ની અપેક્ષિત કિંમત શોધો:
$x$$0$$1$$2$$3$$4$$5$
$P(x)$$k$$0.3$$0.15$$0.15$$0.1$$2k$

  • A
    $1.45$
  • B
    $1.55$
  • C
    $2.45$
  • D
    $2.55$

Explore More

Similar Questions

એક યાદચ્છિક ચલ $X$ એ $0, 1, 2, 3, \dots$ કિંમતો ધારણ કરે છે,જેની સંભાવના $P(X=x) = k(x+1)\left(\frac{1}{5}\right)^x$ છે,જ્યાં $k$ અચળાંક છે. તો $P(X=0)$ ની કિંમત શોધો.

જો $X$ એ પોઈસન ચલ હોય કે જેથી $\frac{5}{3} k = P(X=2) = P(X=3)$ થાય,તો $P(X=5) =$ શું થાય?

એક બેકરમેન $5$ પ્રકારની કેક વેચે છે. દરેક પ્રકારની કેક વેચવાથી થતો નફો અનુક્રમે $Rs \ 2$,$Rs \ 2.5$,$Rs \ 3$,$Rs \ 1.5$ અને $Rs \ 1$ છે. આ કેકની માંગ અનુક્રમે $20 \%$,$5 \%$,$10 \%$,$50 \%$ અને $15 \%$ છે,તો પ્રતિ કેક અપેક્ષિત નફો કેટલો થાય?

એક સમતોલ પાસાને ક્રમશઃ બે વાર ઉછાળવામાં આવે છે. જો $X$ એ $2$ ઉછાળમાં ચારની સંખ્યા દર્શાવતું હોય,તો $X$ નું સંભાવના વિતરણ નીચેનામાંથી કયું છે?

જો $P(X=x)=k\left(\frac{3}{8}\right)^{X}, x=1,2,3, \ldots$ એ અસતત યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ વિધેય હોય,તો $k=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo