આપેલ આકૃતિ માટે,જ્યારે આદર્શ ડાયોડ '$D$' ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અવરોધ '$R_1$' છે અને જ્યારે તે રિવર્સ બાયસમાં હોય ત્યારે '$R_2$' છે. ગુણોત્તર $\frac{R_1}{R_2}$ શોધો.

  • A
    $\frac{2}{3}$
  • B
    $\frac{2}{5}$
  • C
    $\frac{3}{2}$
  • D
    $\frac{5}{2}$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનો કુલ અવરોધ કેટલો છે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,ડાયોડ $D_{1}$ અને ડાયોડ $D_{2}$ પરનો શૂન્યતર પોટેન્શિયલ તફાવત સમાન છે. શું ડાયોડ લાક્ષણિકતાઓમાં સમાન છે? સમજાવો.

સિલિકોન ડાયોડ માટે કટ-ઇન વોલ્ટેજ આશરે $V$ છે.

$P-N$ જંકશનમાં ડેપ્લેશન સ્તરની જાડાઈ $10^{-6} \ m$ છે અને પોટેન્શિયલ બેરિયર $0.1 \ V$ છે. તો વિદ્યુતક્ષેત્ર ($V/m$ માં) કેટલું હશે?

આદર્શ ડાયોડ ધારીને,આકૃતિમાં આપેલ સર્કિટ માટે આઉટપુટ વેવફોર્મ દોરો. વેવફોર્મ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo