નાના ખૂણાવાળા પ્રિઝમ દ્વારા વક્રીભવન માટે,વિચલન કોણ:

  • A
    પ્રિઝમના $R.I.$ (વક્રીભવનાંક) માં વધારા સાથે વધે છે.
  • B
    પ્રિઝમના $R.I.$ માં વધારા સાથે ઘટશે.
  • C
    પ્રિઝમના ખૂણાના સીધા પ્રમાણમાં હોય છે.
  • D
    $(A)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

પ્રિઝમ માટે વિચલન કોણ $(\delta)$ અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ દોરવામાં આવે છે. લગભગ સાચો આલેખ કયો છે?

પ્રિઝમનો વક્રીભવનાંક $\mu = 1.5$ છે. જો લઘુત્તમ વિચલનકોણ એ આપાતકોણ જેટલો હોય,તો પ્રિઝમકોણ $A$ નું મૂલ્ય શોધો. (આપેલ છે: $\cos 41^o = 0.75$)

Difficult
View Solution

જો પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય કે જેથી આપાતકોણ અને નિર્ગમનકોણ બંને પ્રિઝમના ખૂણાના $70 \%$ હોય,તો વિચલનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

પ્રકાશનું એક કિરણ $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા $60^{\circ}$ ના પ્રિઝમ પર આપાત થાય ત્યારે લઘુત્તમ વિચલન અનુભવે છે. આપાતકોણ......$^{\circ}$ છે.

Difficult
View Solution

એક પ્રિઝમનો વક્રીભૂત કોણ '$A$' છે. પ્રિઝમની બીજી વક્રીભૂત સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ વક્રીભૂત સપાટી પર '$2A$' ના આપાતકોણે આપાત થતું પ્રકાશનું કિરણ બીજી સપાટી પર પહોંચે છે અને ચાંદીવાળી સપાટી પર પરાવર્તનને કારણે તે જ માર્ગે પાછું ફરે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo