આદર્શ ડાયોડ માટે,નીચેની ગોઠવણીમાં પ્રવાહ કેટલો હશે?

  • A
    $10 A$
  • B
    $10 mA$
  • C
    $20 mA$
  • D
    $1 mA$

Explore More

Similar Questions

ડાયનેમિક રેઝિસ્ટન્સ (ગતિશીલ અવરોધ) નું સૂત્ર અને વ્યાખ્યા લખો અને ફોરવર્ડ બાયસ તથા રિવર્સ બાયસ માટે તેના અંદાજિત મૂલ્યો જણાવો.

$P-N$ જંકશનને ફોરવર્ડ બાયસ આપવાથી

જ્યારે $p-n$ જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે,

$621 \ nm$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશના ફોટોનની ઉર્જા અર્ધવાહક પદાર્થના બેન્ડ ગેપ સાથે મેળ ખાય છે. તો અર્ધવાહકમાંથી ઈલેક્ટ્રોન-હોલ જોડી બનાવવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કેટલી છે ($eV$ માં)?
[લો $hc = 1242 \ eV-nm$,જ્યાં $h$ પ્લાન્કનો અચળાંક છે અને $c$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે]

ક્રિસ્ટલ ડાયોડ એ એક:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo