ઉષ્માશોષક પ્રક્રિયા માટે,$\Delta H$ એ $kJ \ mol^{-1}$ માં પ્રક્રિયાની એન્થાલ્પી દર્શાવે છે. સક્રિયકરણ ઉર્જાનું લઘુત્તમ પ્રમાણ કેટલું હશે?

  • A
    શૂન્ય કરતા ઓછું
  • B
    $\Delta H$ જેટલું
  • C
    $\Delta H$ કરતા ઓછું
  • D
    $\Delta H$ કરતા વધારે

Explore More

Similar Questions

સક્રિયકરણ ઉર્જા (Activation energy) કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે?

એક રાસાયણિક પ્રક્રિયા $300 \, K$ અને $280 \, K$ તાપમાને કરવામાં આવી હતી. વેગ અચળાંકો અનુક્રમે $K_1$ અને $K_2$ મળ્યા હતા. સક્રિયકરણ ઉર્જા $1.157 \times 10^4 \, cal \, mol^{-1}$ અને $R = 1.987 \, cal \, K^{-1} \, mol^{-1}$ છે. તો:

જો તાપમાનમાં $30 \, K$ નો વધારો કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર $27$ ગણો વધે છે,તો પ્રક્રિયાનો તાપમાન ગુણાંક કેટલો હશે?

અથડામણના સિદ્ધાંત મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

અગ્રગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $150 \ kJ \ mol^{-1}$ છે અને પ્રતિગામી પ્રક્રિયા માટે તે $260 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo