$n = 3$ ધરાવતા ઇલેક્ટ્રોન માટે માત્ર એક જ રેડિયલ નોડ છે. તો તે ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન કેટલું હશે?

  • A
    $0$
  • B
    $\sqrt{6} \frac{h}{2\pi}$
  • C
    $\sqrt{2} \frac{h}{2\pi}$
  • D
    $3 \left( \frac{h}{2\pi} \right)$

Explore More

Similar Questions

બેન્ઝીન અને ટોલ્યુઈન સમગ્ર સંરચનાની શ્રેણીમાં આદર્શ દ્રાવણ બનાવે છે. $T \ K$ તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ અનુક્રમે $50 \ mm \ Hg$ અને $40 \ mm \ Hg$ છે. જ્યારે $117 \ g$ બેન્ઝીનને $46 \ g$ ટોલ્યુઈન સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે બાષ્પ કલામાં ટોલ્યુઈનનો મોલ અંશ કેટલો હશે? (બેન્ઝીન અને ટોલ્યુઈનનું મોલર દળ અનુક્રમે $78 \ g \ mol^{-1}$ અને $92 \ g \ mol^{-1}$ છે)

નીચેનામાંથી કોને કોષવિહીન (acellular) સજીવ માનવામાં આવે છે?

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $700 \, gm \, wt$ છે. જે ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{7}$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી હોય,તો તે ગ્રહની સપાટી પર તેનું વજન કેટલું થશે?

$\lambda$ ની કઈ કિંમત માટે $\lambda x^2-10 x y+12 y^2+5 x-16 y-3=0$ એ રેખાયુગ્મ દર્શાવે છે?

એક ધાતુની સપાટીનું કાર્ય વિધેય $5.01 \ eV$ છે. જ્યારે તેના પર $2000 \ \mathring{A}$ તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે ત્યારે ફોટો-ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. સૌથી ઝડપી ફોટો-ઇલેક્ટ્રોનને રોકવા માટે લાગુ પાડવામાં આવતો સ્થિતિમાનનો તફાવત .............. $V$ છે $[h = 4.14 \times 10^{-15} \ eV \cdot s]$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo