એક સમબાજુ ચતુષ્કોણ આકારના પ્લોટની પરિમિતિ $680 \, m$ છે અને તેનો એક વિકર્ણ $300 \, m$ છે. તો પ્લોટનું ક્ષેત્રફળ શોધો. ($, m^2$ માં)

  • A
    $20000$
  • B
    $23000$
  • C
    $22000$
  • D
    $24000$

Explore More

Similar Questions

ચતુષ્કોણ $PQRS$ માં,$PQ = 27 \, cm$,$QR = 30 \, cm$,$RS = 52 \, cm$,$SP = 53 \, cm$ અને $PR = 51 \, cm$ હોય,તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

$12\,cm$ બાજુની લંબાઈ ધરાવતા નિયમિત ષટ્કોણનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો.

એક ત્રિકોણની બાજુઓના માપ $12 \, cm$,$17 \, cm$ અને $25 \, cm$ છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ($, cm^2$ માં)

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
જો સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ $11 \, cm$ હોય અને પાયો $5 \, cm$ હોય,તો તેનું ક્ષેત્રફળ $\frac{5}{4} \sqrt{11} \, cm^2$ થાય.

એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $475 \, cm^2$ છે અને તેની ઊંચાઈ $19 \, cm$ છે. જો એક સમાંતર બાજુ બીજી બાજુ કરતાં $4 \, cm$ વધારે હોય,તો તેની બંને સમાંતર બાજુઓની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo