ગોલ્ડ સોલ માટે વિક્ષેપિત કલા,વિક્ષેપન માધ્યમ તથા કલિલ દ્રાવણનો સ્વભાવ (લાયોફિલિક કે લાયોફોબિક) અનુક્રમે ...... છે.

  • A
    ઘન,ઘન,લાયોફોબિક
  • B
    પ્રવાહી,પ્રવાહી,લાયોફોબિક
  • C
    ઘન,પ્રવાહી,લાયોફોબિક
  • D
    ઘન,પ્રવાહી,લાયોફિલિક

Explore More

Similar Questions

$250 \; mL$ ના બીકરમાં $100 \; mL$ પાણીમાં $NaCl$ નું $5 \% \; (w/v)$ દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું હતું. ઈંડામાંથી આલ્બ્યુમિન $NaCl$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું અને સારી રીતે હલાવવામાં આવ્યું. આના પરિણામે શું બન્યું?

કલિલમય દ્રાવણના અણુસંખ્યક ગુણધર્મનું મૂલ્ય એ સાચા દ્રાવણની સાપેક્ષમાં ....... હોય છે.

કોલોઇડલ દ્રાવણનો રંગ શેના કારણે હોય છે?

વિધાન : પાણીમાં સોડિયમ સ્ટીઅરેટ દ્વારા બનતા મિસેલની સપાટી પર $-COO^{-}$ સમૂહો હોય છે.
કારણ : સ્ટીઅરેટ ઉમેરવાથી પાણીનું પૃષ્ઠતાણ ઘટે છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo