આપેલ આવૃત્તિ વિતરણ માટે,$A = 200$,$\Sigma f_{i} = 45$,$\Sigma f_{i} u_{i} = -216$ અને $c = 10$ છે. તો,મધ્યક $\bar{x} = \dots$

  • A
    $224$
  • B
    $152$
  • C
    $176$
  • D
    $191$

Explore More

Similar Questions

બહુલક માટેના સૂત્ર $Z = l + \left( \frac{f_{1} - f_{0}}{2f_{1} - f_{0} - f_{2}} \right) \times c$ માં,$f_{2} = \ldots \ldots \ldots$

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$\Sigma f_{i} d_{i} = -50$,$\Sigma f_{i} = 200$ અને $A = 62.5$ છે. તો મધ્યક $\bar{x} = $ ........

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$n=100$ અને $\Sigma f_{i} x_{i}=245$ છે. તો,$\bar{x}=\ldots \ldots \ldots \ldots$

નીચે એક વર્ગના $50$ વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા ગુણ દર્શાવતું સંચયી આવૃત્તિ વિતરણ આપેલ છે:
ગુણ $20$ થી ઓછા $40$ થી ઓછા $60$ થી ઓછા $80$ થી ઓછા $100$ થી ઓછા
વિદ્યાર્થીઓની સંખ્યા $17$ $22$ $29$ $37$ $50$

આ માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો.

વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર $\ldots \ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo