આપેલ $A.P.$ માટે,$S_{20} = 100$ અને $d = -2$ હોય,તો $a = \ldots$

  • A
    $-50$
  • B
    $102$
  • C
    $24$
  • D
    $52$

Explore More

Similar Questions

જો $k+1, 8, k+9$ એ સમાંતર શ્રેણી $(A.P.)$ ના ત્રણ ક્રમિક પદો હોય,તો $k = \ldots$

$A.P.$ $5, 11, 17, 23, \ldots$ ના પ્રથમ $20$ પદોનો સરવાળો કેટલો થાય?

એક વ્યક્તિએ $10$ વર્ષ દરમિયાન કુલ $Rs. 16,500$ ની બચત કરી. પ્રથમ વર્ષ પછી,દર વર્ષે તેણે અગાઉના વર્ષ કરતા $Rs. 100$ વધુ બચત કરી. તો પ્રથમ વર્ષની તેની બચત શોધો.

$A.P.$ $4, 8, 12, 16, \ldots$ માટે,$T_{40} - T_{30} = \ldots$

$A.P.$ $\sqrt{2}, 3 \sqrt{2}, 5 \sqrt{2}, \ldots$ નું $10$ મું પદ શોધો. ($\sqrt{2}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo