એક વાયુ માટે બે વિશિષ્ટ ઉષ્માઓનો તફાવત $4150 \ J/kg \ K$ છે. જો વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $1.4$ હોય,તો વાયુની અચળ કદ પરની વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે ($J/kg \ K$ માં)?

  • A
    $8475$
  • B
    $5186$
  • C
    $1660$
  • D
    $10375$

Explore More

Similar Questions

અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા $C_p$ એ આંતરિક ઉર્જા $U$ અને નિરપેક્ષ તાપમાન $T$ સાથે કેવી રીતે સંબંધિત છે,$C_p$ બરાબર શું થાય?

$1$ મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુનું તાપમાન અચળ દબાણે $10^{\circ}C$ જેટલું વધારવા માટે $40 \, cal$ ઉષ્માની જરૂર પડે છે. તો સમાન તાપમાનના વધારા માટે અચળ કદે કેટલી ઉષ્મા ($cal$ માં) ની જરૂર પડશે?

એક પરમાણ્વીય આદર્શ વાયુ માટે,સાર્વત્રિક વાયુ અચળાંક $R$ એ અચળ દબાણે રહેલી મોલર ઉષ્મા ક્ષમતા $C_P$ કરતાં $n$ ગણો છે. અહીં $n$ ...... છે.

$5$ મોલ ઓક્સિજનને અચળ કદ પર $10^{\circ}C$ થી $20^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (આપેલ છે: $C_p = 8 \text{ cal/mole } ^{\circ}C$ અને $R = 2 \text{ cal/mole } ^{\circ}C$ આશરે).

પાણીની મોલર ઉષ્માધારિતા કેટલી છે? ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo