એક વાયુ માટે,$800 \, K$ તાપમાને $r.m.s.$ ઝડપ કેટલી હશે?

  • A
    $200 \, K$ તાપમાન કરતા ચાર ગણી
  • B
    $200 \, K$ તાપમાન કરતા અડધી
  • C
    $200 \, K$ તાપમાન કરતા બમણી
  • D
    $200 \, K$ તાપમાન જેટલી જ

Explore More

Similar Questions

અણુના દળના સંદર્ભમાં $v_{rms}$ નું સમીકરણ તારવો.

જ્યારે આદર્શ વાયુનું તાપમાન $27^{\circ} C$ થી વધારીને $127^{\circ} C$ કરવામાં આવે,ત્યારે તેના $v_{\text{rms}}$ માં થતો ટકાવારી વધારો ગણો. ($\%$ માં)

$300 \ K$ તાપમાને $O_2$ ની ગતિઊર્જા $6.21 \times 10^{-21} \ J$ છે અને તેની $rms$ ઝડપ $484 \ m/s$ છે. $600 \ K$ તાપમાને ગતિઊર્જા અને $rms$ ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

વાયુઓના ગતિવાદ અનુસાર,વાયુના અણુઓનો $r.m.s.$ વેગ કોના સમપ્રમાણમાં હોય છે?

જો વાયુનું તાપમાન $127^{\circ} C$ થી વધારીને $527^{\circ} C$ કરવામાં આવે,તો વાયુના અણુઓની rms ઝડપ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo