પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$90 \%$ પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય એ પ્રક્રિયાના અર્ધ-આયુષ્ય કરતા '$x$' ગણો છે. '$x$' નું મૂલ્ય $........$ છે. (આપેલ છે: $\ln 10 = 2.303$ અને $\log 2 = 0.3010$)

  • A
    $1.12$
  • B
    $2.43$
  • C
    $3.32$
  • D
    $33.31$

Explore More

Similar Questions

$320\, ^\circ C$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા $SO_2Cl_2 \to SO_2 + Cl_2$ નો વેગ અચળાંક $2.2 \times 10^{-5}\, s^{-1}$ છે. આ વાયુને $90\, min$ સુધી ગરમ કરતા કેટલા $(\%)$ ટકા $SO_2Cl_2$ નું વિઘટન થશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ-આયુષ્ય સમય એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા આલેખમાં ઢાળ (slope) નું મૂલ્ય $\frac{K}{2.303}$ હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A_5 \rightarrow 5 B_2$ માટે,સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યા મુજબ છે. પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય કેટલો છે?

પ્રક્રિયા ${N_2}{O_5}_{(g)} \to 2N{O_2}_{(g)} + \frac{1}{2}{O_2}_{(g)}$ માટે વેગ અચળાંક $k$,$2.3 \times 10^{-2} \ s^{-1}$ છે. નીચે આપેલ કયું સમીકરણ સમય સાથે $[{N_2}{O_5}]$ માં થતો ફેરફાર દર્શાવે છે? $[{N_2}{O_5}]_0$ અને $[{N_2}{O_5}]_t$ એ અનુક્રમે શરૂઆતમાં અને $t$ સમયે ${N_2}{O_5}$ ની સાંદ્રતા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo