એક સ્ફટિક માટે,વિવર્તન કોણ $(2 \theta) = 90^{\circ}$ છે અને દ્વિતીય ક્રમની રેખાનું $d$ મૂલ્ય $2.28 \ \text{Å}$ છે. બ્રેગના વિવર્તન માટે વપરાયેલ $X$-કિરણોની તરંગલંબાઇ ($\text{Å}$ માં) કેટલી હશે?

  • A
    $1.612$
  • B
    $2.00$
  • C
    $2.28$
  • D
    $4.00$

Explore More

Similar Questions

$300 \ pm$ ધારની લંબાઈ ધરાવતા ફેસ-સેન્ટર્ડ ક્યુબિક $(FCC)$ સ્ફટિકના $4.5 \ g$ માં પરમાણુઓની સંખ્યા કેટલી છે? (આપેલ છે: ઘનતા $= 10 \ g \ cm^{-3}$ અને $N_A = 6.022 \times 10^{23}$)

જો $Na$ ધાતુનું સ્ફટિકીકરણ $bcc$ સ્ફટિક રચનામાં થતું હોય અને ધારની લંબાઈ $4.29 \ \mathop A\limits^o$ હોય,તો $Na$ ની ત્રિજ્યા કેટલી થાય?

સોડિયમ ધાતુ $bcc$ લેટાઈસમાં સ્ફટિકીકરણ પામે છે,જેમાં એકમ કોષની ધારની લંબાઈ $a = 4.29 \ \mathring{A}$ છે. સોડિયમ પરમાણુની ત્રિજ્યા $\mathring{A}$ માં કેટલી હશે?

એક તત્વના $135 \ g$ માં $2.03 \times 10^{24}$ પરમાણુઓ છે. જો આ તત્વ ફલક કેન્દ્રિત ઘન $(FCC)$ લેટીસ રચનામાં સ્ફટિકીકરણ પામે અને તેની ધારની લંબાઈ $150 \ pm$ હોય, તો તે તત્વની ઘનતા ............... $g \ cm^{-3}$ છે.

$Xe$ સ્ફટિક $FCC$ બંધારણ ધરાવે છે. તેના એકમ કોષની ધારીની લંબાઈ $620 \, pm$ છે. $Xe$ ની ત્રિજ્યા $=$ ...... $pm$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo