એક સ્ફટિક માટે,વિવર્તન કોણ $(2 \theta) = 90^{\circ}$ છે અને બીજા ક્રમની રેખાનું $d$ મૂલ્ય $2.28 \ \mathring{A}$ છે. બ્રેગના વિવર્તન માટે વપરાયેલ $X$-કિરણોની તરંગલંબાઇ ($\mathring{A}$ માં) કેટલી હશે?

  • A
    $1.612$
  • B
    $2.00$
  • C
    $2.28$
  • D
    $4.00$

Explore More

Similar Questions

$Ra^{226}$ નો અર્ધ-આયુષ્ય સમય $1620$ વર્ષ છે. તો $1 \ g$ રેડિયમમાં એક સેકન્ડમાં વિઘટન પામતા પરમાણુઓની સંખ્યા શોધો (એવોગેડ્રો આંક $= 6.023 \times 10^{23}$).

પ્રતિવિધેયોના મુખ્ય મૂલ્યોને ધ્યાનમાં લેતા,ગણ $A = \{x \geq 0 : \tan^{-1}(2x) + \tan^{-1}(3x) = \frac{\pi}{4}\}$

પૃથ્વીની સપાટી પર સાદા લોલકનો ઉપયોગ કરીને ગુરુત્વપ્રવેગ માપવામાં આવે છે. જો લંબાઈ અને આવર્તકાળના માપનમાં સાપેક્ષ ત્રુટિઓ અનુક્રમે $\alpha$ અને $\beta$ હોય,તો ગુરુત્વપ્રવેગના માપનમાં પ્રતિશત ત્રુટિ ................ છે.

જો $f(x) = \frac{x^2}{x+a}$ હોય,તો $f^{\prime \prime}(a)$ ની કિંમત શોધો.

જો $E, M, J$ અને $G$ અનુક્રમે ઉર્જા,દળ,કોણીય વેગમાન અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક દર્શાવતા હોય,તો $\frac{E J^2}{M^5 G^2}$ ના પરિમાણ સમાન પરિમાણ ધરાવતી રાશિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo