બંધ સપાટી માટે $\oint \vec{E} \cdot d\vec{s} = 0$ હોય,તો:

  • A
    સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
  • B
    સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર સમાન છે.
  • C
    સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર સમાંતર છે.
  • D
    સપાટીમાં પ્રવેશતી વિદ્યુતક્ષેત્ર રેખાઓની સંખ્યા સપાટીમાંથી બહાર નીકળતી વિદ્યુતક્ષેત્ર રેખાઓની સંખ્યા જેટલી હશે.

Explore More

Similar Questions

જ્યારે $10 \mu C$ નો વિદ્યુતભાર એક બંધ સપાટી દ્વારા ઘેરાયેલો હોય,ત્યારે સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ $\phi$ છે. હવે,બીજી $10 \mu C$ નો વિદ્યુતભાર તે બંધ સપાટીની અંદર મૂકવામાં આવે,તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ . . . . . . થશે.

$L$ લંબાઈની બાજુ ધરાવતા સમઘનના કેન્દ્ર $O$ પર $q$ વિદ્યુતભાર મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજો સમાન વિદ્યુતભાર $q$,$O$ થી $L$ અંતરે મૂકેલો છે. તો $ABCD$ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલક્સ કેટલું હશે?

એક પોલા નળાકારના કેન્દ્રમાં $q$ જેટલો વિદ્યુતભાર છે. જો વક્ર સપાટી $B$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ $\phi$ હોય,તો સમતલ સપાટી $A$ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે $:-$

બંધ પૃષ્ઠની અંદર $20 \ \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. જો પૃષ્ઠની અંદર વધારાનો $80 \ \mu C$ વિદ્યુતભાર ઉમેરવામાં આવે,તો ફ્લક્સમાં થતો ફેરફાર કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન વિદ્યુતભાર $q_1$ ને ઘેરતી ચાર સપાટીઓ $S_1, S_2, S_3,$ અને $S_4$ ધ્યાનમાં લો. આ સપાટીઓમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સની તુલના કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo