એક ચોક્કસ ઓર્ગન પાઇપ માટે,ત્રણ ક્રમિક અનુનાદ આવૃત્તિઓ અનુક્રમે $425 \, Hz, 595 \, Hz,$ અને $765 \, Hz$ જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ $340 \, m/s$ લેતા,પાઇપની મૂળભૂત આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?

  • A
    $425$
  • B
    $170$
  • C
    $85$
  • D
    $245$

Explore More

Similar Questions

એક ઓપન પાઇપની મૂળભૂત આવૃત્તિ $n$ છે. જો તેને એક છેડેથી બંધ કરવામાં આવે, તો બંધ પાઇપના $2^{nd}$ હાર્મોનિકની આવૃત્તિ $n$ કરતા $200 \,Hz$ વધારે છે. $n$ નું મૂલ્ય કેટલું છે ($\,Hz$ માં)?

જો બંધ ઓર્ગન પાઇપનો સાતમો હાર્મોનિક ખુલ્લી ઓર્ગન પાઇપના ચોથા હાર્મોનિક સાથે એકસૂર (unison) માં હોય,તો બંધ પાઇપની લંબાઈ અને ખુલ્લી પાઇપની લંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

$1.5 \,m$ લંબાઈની બંને છેડે ખુલ્લી પાઇપને પાણીમાં એવી રીતે ડુબાડવામાં આવે છે કે જેથી હવામાં રહેલા સ્તંભનો બીજો ઓવરટોન $330 \,Hz$ આવૃત્તિ ધરાવતા ટ્યુનિંગ ફોર્ક સાથે અનુનાદ કરે છે. જો હવામાં અવાજની ઝડપ $330 \,m/s$ હોય, તો પાણીમાં ડૂબેલી પાઇપની લંબાઈ શોધો (અંતિમ સુધારાને અવગણો). ($\,m$ માં)

$17 \ cm$ લંબાઈનો એક હવાના સ્તંભ છે. એક છેડે બંધ અને બંને છેડે ખુલ્લા હવાના સ્તંભ માટે $5^{\text{th}}$ ઓવરટોનની આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો થાય? (હવામાં ધ્વનિનો વેગ $= 340 \ ms^{-1}$)

ખુલ્લી પાઈપના બીજા ઓવરટોનની આવૃત્તિ એ બંધ પાઈપના પ્રથમ ઓવરટોનની આવૃત્તિ જેટલી છે. ખુલ્લી પાઈપ અને બંધ પાઈપની લંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo