તેમાં અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે.
ગાજર
શતાવરી
ટર્નીપ
બીટ
મૂળના આયામ છેદમાં ટોચથી શરૂ કરી ઉપર તરફ ચાર વિસ્તાર આવેલા છે, તે કયા ક્રમમાં હોય છે?
સ્તંભમૂળ એ .......છે.
નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે ?
ગાજર, સલગમ, શક્કરિયાં, વડ, શેરડી, મકાઈ
યોગ્ય જોડકા જોડો :
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$1.$ ગાજર અને ટર્નીપ |
$p.$ શાખામાંથી ઉત્પન્ન થતા મૂળ |
$2.$ વડનું ઝાડ |
$q.$ સોટીમૂળ |
$3.$ મકાઈ અને શેરડી |
$r.$ પ્રરોહ તંત્ર |
$4.$ કલિકા |
$s.$ ભૂમીની નજીક આવેલી નીચેના ગાંઠવિસ્તારમાંથી ઉત્પન્ન થતા મૂળ |
_______ ના સોટી મૂળ ખોરાક સંગ્રહિત કરવા માટે પરિવર્તિત થયેલા છે.