શુક્રકોષથી ઘેરાયેલા અંડકોષની આકૃતિ નીચે આપેલ છે.

$A, B$ અને $C$ માટે ક્યો સેટ સાચો છે?

$A$ $\quad$ $B$ $\quad$ $C$

1294-192

  • A

    પુટકીય કોષો $\quad$ કોરોના રેડીએટ $\quad$ પેરિવિટેલીન અવકાશ

  • B

    પારદર્શક અંડાવરણ $\quad$ પેરિવિટેલીન અવકાશ $\quad$ કોરોના રેડીએટ

  • C

    પારદર્શક અંડાવરણ $\quad$ કોરોના રેડીએટ $\quad$ પેરિવિટેલીન અવકાશ

  • D

    પેરિવિટેલીન અવકાશ $\quad$ પારદર્શક અંડાવરણ $\quad$ કોરોના રેડીએટ

Similar Questions

માતૃજનન કોષો પુખ્ત પુટિકાઓમાં વિવિધ તબક્કાઓ દ્વારા રૂપાંતર પામે છે. ખાલી બોક્સમાં રહી ગયેલ તબક્કાઓ પૂરા કરો.

નવા નિર્માણ પામતા બાળકનું સરેરાશ વજન કેટલું હોય છે ?

દ્વિતીયક પૂર્વ અંડકોષની પરિપકવતા કયારે પૂર્ણ થાય છે ?

પશ્ચ ગેસ્ટુલા..... ધરાવે છે.

તમે શું વિચારો છો કે જો માદા કૂતરાએ $6$ બચ્ચાંને જન્મ આપ્યો હોય, તો તેના અંડપિંડમાંથી કેટલા અંડકોષો મુક્ત થાય ?