એકગુરછી અવસ્થા અને પાંચ સ્ત્રીકેસર ધરાવતા બીજાશય ક્યાં પુષ્પોમાં હાજર હોય છે?
જાસૂદના કુળ
વટાણા કુળ
બટાટા કુળ
યુકા કુળ
સેસબાનીયા અને ટ્રાયફોલિયમ ઉદાહરણ છે.
સલગમ (બ્રાસીકા રાપા) .........કુળ સાથે સંકળાયેલ છે.
દલલગ્ન અને સંપરાગ પુંકેસર ....... માં જોવા મળે છે.
મરચા આ કૂળની વનસ્પતી છે.
નિકોટીઆના, બટાટા .....કુળ ધરાવે છે.